તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરની કોલેજમાં હિન્દી ભાષાનું ગૌરવ વધારવા ગદ્યસત્ર યોજાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરની કોલેજમાં હિન્દી ભાષાનું ગૌરવ વધારવા ગદ્યસત્ર યોજાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર |શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં હિન્દીભાષા પ્રત્યે ગૌરવ વધે તેવા ઉમદા હેતુથી તાજેતરમાં માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલીત ડો. વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે હિન્દી ડીપાર્ટમેન્ટ દ્વારા હિન્દીભાષા અંગે ગદ્યસત્ર યોજવામાં આવ્યું હતું. ગદ્યસત્રમાં ડો. મુળજીભાઈ વાઘેલાએ દેશના હિન્દી સાહિત્યકારના લબ્ધ પ્રતિષ્ઠિત લેખકો દિનકરજીની ઉર્વશી, પ્રેમચંદજીની નિર્મલા, ગોદાન અને શરદચન્દ્રજીની દેવદાસની શ્રેષ્ઠ કૃતિઓ પર પરીચય આપ્યો હતો તેમજ હિન્દી સાહિત્યમાં લખાયેલા ગ્રંથો લોકો સુધી કઈ રીતે વધારેમાં વધારે પહોંચતા કરી શકાય તે અંગે પણ ચર્ચાઓ કરાઇ હતી. તકે પ્રોફેસર ડો. સંગીતાબેન પારેખ, ભરતભાઈ વિસાણા, ડો. અનુપમભાઈ નાગર સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો