તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરમાં જાતીય સતામણી અંગે કાનુની શિક્ષણ શિબિર યોજાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં જાતીય સતામણી અંગે કાનુની શિક્ષણ શિબિર યોજાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર |જિલ્લા ન્યાયાલય તથા બાર કાઉન્સીલના સંયુક્ત ઉપક્રમે જાતીય સતામણી અંગેની એક દિવસીય શિક્ષણ શિબિર નવયુગ વિદ્યાલય ખાતે યોજાઈ હતી જેમાં આજના સમયમાં શાળા-કોલેજોમાં જાતીય સતામણીના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે ત્યારે આવા સમયે વિદ્યાર્થીઓને કાયદાકીય જ્ઞાન મળી રહે તે માટે કાનુની શિક્ષણ જરૂરી હોવાનું પણ વક્તાઓએ જણાવ્યું હતું. તેમજ સીસી ટીવી કેમેરાઓને કારણે ગુન્હાખોરીમાં ઘટાડો થયો હોવાનું પણ જણાવી વિવિધ કાયદાકીય કલમો વિશેનું માર્ગદર્શન અપાયું હતું. સાથે સિનીયર સિટીઝનોને સરકારી યોજના હેઠળ મળતા વિવિધ લાભો વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. શિબિરમાં એડવોકેટ પ્રફુલભાઈ માંડલીયા, જાગૃતિબેન વાઢેર, ભીખુભાઈ ચાવડા, પી.એમ. ઓડેદરા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો