તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદર નજીક આવેલા મિયાણી ચેકપોસ્ટ પાસેથી એક બાઈકચાલક પોતાનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |પોરબંદર નજીક આવેલા મિયાણી ચેકપોસ્ટ પાસેથી એક બાઈકચાલક પોતાનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર નજીક આવેલા મિયાણી ચેકપોસ્ટ પાસેથી એક બાઈકચાલક પોતાનું બાઈક બેફામ રીતે ચલાવતો હતો તે દરમિયાન પોલીસે ઝડપી લીધો હતો. હનુમાનધાર જામરાવલમાં રહેતો વિજય ગંધાભાઈ વાઘેલા નામના બાઈક ચાલકે પોતાનું બાઈક મારંમાર અને પૂરઝડપે ચલાવતા પોલીસે બાઈકચાલકની અટક કરી તેમના વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

બેફામ રીતે બાઈક ચલાવનાર શખ્સ સામે ગુનો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો