તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરૂણને વીજશોક લાગતાં થયું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનજીક આવેલા બેરણ ગામે રહેતા એક દેવીપૂજક પરિવારનો પુત્ર દિવાલ પાસે લઘુશંકા કરવા જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક તરૂણને વિજશોક લાગ્યો હતો અને જોરદાર વિજઆંચકો લાગતા તરૂણનું મોત નિપજ્યું હતું અને તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બેરણ ગામે રહેતા દુદાભાઈ મકવાણાનો 12 વર્ષનો પુત્ર કરણ દિવાલના પાછળના ભાગે લઘુશંકા કરવા ગયો હતો અને દરમિયાન કરણને અચાનક વિજશોક લાગ્યો હતો અને વિજશોકથી તરૂણનું મોત થયું હતું અને તરૂણના મોતથી તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો