• Gujarati News
  • પોરબંદર | પોરબંદરમાંજ્યુબેલી વિસ્તારમાં એક યુવતીએ પોતાની સ્કૂટીબાઈક પુરપાટ ઝડપે

પોરબંદર | પોરબંદરમાંજ્યુબેલી વિસ્તારમાં એક યુવતીએ પોતાની સ્કૂટીબાઈક પુરપાટ ઝડપે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાંજ્યુબેલી વિસ્તારમાં એક યુવતીએ પોતાની સ્કૂટીબાઈક પુરપાટ ઝડપે ચલાવી મહિલાને હડફેટે લેતા તેમને ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે ખસેડવામાં આવી હતી. શહેરના જ્યુબેલી પુલ નજીક સ્કૂટી નં. જીજે 25 એફ 3352 હડફેટે લેતા રૂડીબેન નામની મહિલાને ઈજાઓ પહોંચી હતી અને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અંગે બાઈક ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.