તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર હેડ પોસ્ટઓફિસના પોસ્ટ માસ્તરનો વિદાય સમારંભ

પોરબંદર હેડ પોસ્ટઓફિસના પોસ્ટ માસ્તરનો વિદાય સમારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર હેડ પોસ્ટઓફિસના પોસ્ટ માસ્તરનો વિદાય સમારંભ

પોરબંદર |પોરબંદરના આર્યસમાજ રોડ ખાતે આવેલ હેડ પોસ્ટઓફિસના હેડ પોસ્ટમાસ્તર એન.એમ. છેલાણા છેલ્લા 33 વર્ષની પ્રમાણિક અને નિષ્ઠાની ફરજ બજાવીને વયમર્યાદાને કારણે નિવૃત થયા હોવાથી વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોસ્ટઓફિસ સ્ટાફ પરિવાર દ્વારા આયોજીત નિવૃત સન્માન સન્મારોહમાં એન.એમ. છેલાણાને આસી. સુપ્રિન્ટેન્ડેન્ટ ચાવડા અને સમગ્ર સ્ટાફના હસ્તે સ્મૃતિચિહ્ન આપી, શાલ ઓઢાડીને સન્માનિત પણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...