તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં આજે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપના ઉમેદવારના સમર્થનમાં એક

પોરબંદરમાં આજે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપના ઉમેદવારના સમર્થનમાં એક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં આજે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભાજપના ઉમેદવારના સમર્થનમાં એક સભાનું આયોજન કર્યું હતુ જેમાં તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરવાની સાથે સાથે. ગાંધી પરીવારના જમાઈ રોબટ વાડ્રા ઉપર પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, ગાંધી પરીવારના દામાદ જમીન દેખે છે ત્યાં તેને ઘેરવાનો પ્રયાસ કરે છે. ઉતરપ્રદેશમાં એક સાયકલની ફેકટરી બંધ થઈ જતા તેને રાજીવગાંધીના ફાઉન્ડેશનના નામે જમીન પચાવી પાડવાનો આક્ષોપ યોગી આદિત્યનાથે કર્યો હતો. તસ્વીર- કે.કે.સામાણી

ભાજપના ચૂંટણીપ્રચાર અર્થે આવેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા

અન્ય સમાચારો પણ છે...