• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં આજે 108 કુંડી યજ્ઞ અને વ્યસનમુક્તિ કેમ્પ યોજાશે

પોરબંદરમાં આજે 108 કુંડી યજ્ઞ અને વ્યસનમુક્તિ કેમ્પ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેરમાં ગાયત્રી માતાજીના મંદિરે 108 કુંડી યજ્ઞ અને વ્યસનમુક્તિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગાયત્રી શક્તિપીઠ ખાતે ભારત વ્યસનમુક્તિ સમાજના સહયોગથી આજે તા. 25 ફેબ્રુઆરીને રવિવારના દિવસે સવારે 10 વાગ્યે યોજાનાર કાર્યક્રમમાં તમામ પ્રકારના વ્યસનોથી છૂટકારો મેળવવાની દવા વિનામૂલ્યે અપાશે.

અન્ય સમાચારો પણ છે...