તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નશો કરેલી હાલતમાં ફરતા 4

પોરબંદર |પોરબંદર જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં નશો કરેલી હાલતમાં ફરતા 4

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં નશો કરેલી હાલતમાં ફરતા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોરબંદર શહેરના હાથી ગ્રાઉન્ડ પાસેથી દેવદાસ જેઠા મોઢવાડીયા, નરસંગ ટેકરી પાસેથી સુરેશ સોમા મારૂ અને આદિત્યાણા બાયપાસ રોડ ઉપરથી ડાયા ઘેલા લીમ્બોલા તેમજ માધવપુર શાકમાર્કેટ પાસેથી જગદીશ ખીમા કામલીયા નામના શખ્સો નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે તેને ઝડપી લીધા હતા અને ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લાભરમાંથી નશો કરેલી હાલતમાં ફરતા 4 ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...