• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરની સ્કુલના છાત્રોનો વિવિધ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ

પોરબંદરની સ્કુલના છાત્રોનો વિવિધ સ્પર્ધામાં શ્રેષ્ઠ દેખાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેરની મધ્યમાં કાર્યરત જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણિયા ઈગ્લીશ મીડીયમ સ્કુલના તેજસ્વી ભાઈઓ-બહેનોએ રાષ્ટ્રીય સ્તરની સંસ્થા ‘ઓલમ્પિયાડ’ દ્વારા વિવિધ વિષયોની પરીક્ષા તેમજ નેવી ચિલ્ડ્રન સ્કુલના સહયોગથી આયોજિત પ્રથમ આંતર-શાળાકીય એથ્લેટીકસ સ્પર્ધાઓમાં ઉચ્ચ સિધ્ધિઓ હાંસલ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. જેમાં રતનધારા ઉર્વશી, ચામડીયા ડેનીશ સહિતના વિદ્યાર્થીઓએ એથ્લેટીક્સ સ્પર્ધા અને ઓલીમ્પીયાડ સ્પર્ધામાં જયવીર ગૌતમ, સુલભ અટારા, ઋતવ જોષી વગેરે વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા શાળાના સર્વે ટ્રસ્ટીગણ, આચાર્યા, શિક્ષકગણે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...