બગસરા (ઘેડ) ખાતે આજે ઘેડ ખેલોત્સવનું આયોજન, ઉત્સાહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરના બગસરા (ઘેડ) ખાતે આજે ઘેડ ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઘેડ સામાજીક વિકાસ સમિતિ દ્વારા તા. 25 ફેબ્રુઆરીને રવિવારના દિવસે સવારે 8:30 વાગ્યે બસ સ્ટેશન નજીક વોલીબોલ, ખો-ખો, રસ્સાખેંચ, કબડ્ડી અને ખો-ખો સહિતની રમતો યોજાનાર છે. આ રમતોમાં ખેલાડીઓ પોતાનું કૌવત બતાવશે.

અન્ય સમાચારો પણ છે...