બગવદરમાં સગીરાને ભગાડી ગયાની ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનજીકના બગવદર ગામે રહેતી એક સગીરાને કોઈ અજાણ્યો ઈસમ ભોળપણનો લાભ ઉઠાવી લગ્ન કરવાની લાલચ આપી બદનામ કરવાના ઈરાદે ભગાડી જતા વણકરવાસમાં રહેતો અજાણ્યો ઈસમ-શકદાર ભાવેશ કારા મેર નામના યુવાન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...