• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • હાલાકી | કોઇની ભૂલનો ભોગ બનેલ બાળકીના પિતાની માંગ, સારી હોસ્પિટલમાં સારવાર અપાવો

હાલાકી | કોઇની ભૂલનો ભોગ બનેલ બાળકીના પિતાની માંગ, સારી હોસ્પિટલમાં સારવાર અપાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર શહેરના સેવાભાવી અને ખાદી ભંડારના કર્મચારી મુકેશ ભાઈ દત્તાનો 9 ડિસેમ્બરના દિવસે જન્મદિવસ છે. જેથી મુકેશભાઈ દત્તા ખાદી ભવન ખાતે બ્લડ ડોનેશન કરી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરશે. તેમજ પ્રાગાબાપા આશ્રમ તથા ગાંધીઆશ્રમમાં મંદબુદ્ધિના બાળકોને ફુડ વિતરણ કરશે.

પોરબંદર શહેરના સેવાભાવી મંદબુદ્ધિના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરશે

અન્ય સમાચારો પણ છે...