તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભાવપરા |પોરબંદર તાલુકામાં સમુદ્ર કિનારે આવેલ કુછડી ગામે પ્રાચીન શિવાલય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવપરા |પોરબંદર તાલુકામાં સમુદ્ર કિનારે આવેલ કુછડી ગામે પ્રાચીન શિવાલય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવપરા |પોરબંદર તાલુકામાં સમુદ્ર કિનારે આવેલ કુછડી ગામે પ્રાચીન શિવાલય ખીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં દૂરદૂરથી પર્યટકો દર્શનર્થે ઉમટી પડતા હોય છે. અહીં અવારનવાર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે. ત્યારે આગામી ૨૫ ડિસેમ્બરથી શિવકથાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. દિવ્ય અને ભવ્ય શિવપુરાણનું આયોજન ગામના સમસ્ત શિવ ભક્તજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો