પોરબંદરના જડેશ્વર મંદિરે દિવ્ય સત્સંગનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના જડેશ્વર મંદિરે દિવ્ય સત્સંગનું આયોજન

પોરબંદર |પોરબંદર શહેરમાં શ્રીવલ્લભ સત્તસંગમંડળ દ્વારા અવાર નવાર ભજન કિર્તનનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે વધુ એક વખત જડેશ્વર મંદિરે આગામી ૧૦ ડિસેમ્બરને રવિવારના સાંજે વાગ્યા દરમિયાન સત્સંગ આયોજન કરવામાં આવ્યું છે. તકે સત્સંગ મંડળ દ્વારા ભક્ત જનોને ભજન કીર્તનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...