પોરબંદર | શનિવારે વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન થશે. બે વિધાનસભાનાં
પોરબંદર | શનિવારે વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન થશે. બે વિધાનસભાનાં 511 બુથમાં 4,37,028 મતદારનું વિભાજન કરવામાં આવ્યું છે. મતદાનનો સમય 10 કલાક રહેશે. એક મતદાર મતદાન માટે ઓછામાં ઓછી 3 અને વધુમાં વધુ 5 મિનીટ લેશે. ગણિત મુજબ કેવી રીતે મતદાન ભુમિકાઅદા કરશે તે ચાર મુદામાં સમજવાનું રહેશે.