તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પોરબંદરની પોલીટેક્નીક કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમ અને મતગણતરી કેન્દ્રની તૈયારીઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરની પોલીટેક્નીક કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમ અને મતગણતરી કેન્દ્રની તૈયારીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરની પોલીટેક્નીક કોલેજ ખાતે સ્ટ્રોંગરૂમ અને મતગણતરી કેન્દ્રની તૈયારીઓ

પોરબંદર જિલ્લામાં 9 ડિસેમ્બરને મતદાન સંપન્ન થયા બાદ ઇવીએમ, વીવીપેટ પોરબંદરની પૉલિટેક્નિક કોલેજમાં તૈયારીઓ કરવામાં આવેલા સ્ટ્રોંગરૂમમાં સીલ કરવામાં આવશે. અહી ગણતરી કરવામાં આવશે. મતગણતરી કક્ષમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવશે.

^કોઈપણ જાતની શરમ કે ડર રાખ્યા વિના નિર્ભય બની દરેક મતદારે મતદાન કરવું જોઈએ અને લોકશાહીના પર્વની ઉમંગથી ઉજવવો જોઈએ. > અશોકકાલરીયા, ચૂંટણીઅધિકારી

આચાર સંહિતાના ભંગ ની 22 ફરિયાદ મળી

વિધાનસભાનીચૂંટણી જાહેર થયા બાદ આજ સુધીમાં પોરબંદર જિલ્લા ચૂંટણી તંત્ર અને 22 જેટલી આચારસંહિતતાની ફરિયાદ મળી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો