તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મહિલાઓ શહેરમાં ભાજપનો પ્રચાર કરતી હોવાનું સામે આવતા વિવાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓ શહેરમાં ભાજપનો પ્રચાર કરતી હોવાનું સામે આવતા વિવાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાનીચૂંટણી 9 ડીસેમ્બરના રોજ યોજાશે અને જેને લઇને 7ડીસેમ્બરથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા હતા. પોરબંદરમાં આજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે તેમ છતા કેટલીક મહિલાઓ ભાજપનો પ્રચાર કરી રહી હોવાનું સામે આવતા કોંગ્રેસના કાર્યકરો દોડી ગયા હતા અને અંગે ચૂંટણી અધિકારીને રજુઆત કરી હતી.

પોરબંદરમાં 7મી ડીસેમ્બરથી જાહેર પ્રચાર બંધ થઈ ગયો છે. તેમ છતા પોરબંદર શહેરમાં મહિલાઓ રાજમહેલ વિસ્તારમાં 50 જેટલી મહિલાઓ ભાજપનો ખેસ પહેરી અને પત્રીકા વિતરણ કરી રહો હોય અને અંગેની જાણ થતા કોંગ્રેસના કાર્યકરો તાત્કાલિક દોડી ગયા હતા. બાબતે ચુંટણી અધિકારીને રજુઆત કરતા તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. બનાવમાં આચારસંહિતનો ભંગ થાય છે કે, કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરો દોડી જતા પ્રચાર અર્થે નિકળેલી મહિલાઓ ત્યાંથી નિકળી ગઈ હતી. વિધાનસભાની ચૂંટણીને લઇ તંત્ર શાબ્દુ બન્યું છે.

ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છતાં

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો