તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પોરબંદર |પોરબંદરમાં ઉચ્ચ શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓની કારકિર્દી અને સાથોસાથ પોતાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |પોરબંદરમાં ઉચ્ચ શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓની કારકિર્દી અને સાથોસાથ પોતાના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરમાં ઉચ્ચ શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓની કારકિર્દી અને સાથોસાથ પોતાના વ્યક્તિત્વનું સચોટ ઘડતર થાય તેવા આશયથી ગુરુકુળ મહિલા કોલેજમાં ઉદિશા તથા કેરિયર કાઉન્સેલિંગ સેલ દ્વારા વિદ્યાર્થીઓના સમગ્ર વ્યક્તિત્વને આગવી રીતે ઘડવા એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પ્રખ્યાત વક્તા રુજાના ખંભાતાએ વિદ્યાર્થીઓને પ્રેરણા તથા માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તસ્વીર- કે. કે. સામાણી

પોરબંદરમાં ઉદિશા અંતર્ગત સફળતાના સોપાન પર વ્યાખ્યાન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો