તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • 7 ફૂટ લાંબા, 14 કિલો વજન ધરાવતા અજગરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

7 ફૂટ લાંબા, 14 કિલો વજન ધરાવતા અજગરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરતાલુકાના ઓડદર ગામે માછલાં પકડવાની જાળમાં ફસાયેલા અજગરને યુવાનોએ બચાવ્યો હતો. અને ફૂટ લંબાઈ તથા ૧૪ કિલો વજન ધરાવતા અજગરને પ્રકૃતિના ખોળે છોડવામાં આવ્યો હતો.

અંગેની પ્રાપ્ત માહિતી મુજબ, પોરબંદર નજીક દરિયા કિનારાના ઓડદર ગામે માછલાં પકડવાની જાળમાં ફસાયેલા અજગરને બચાવવા માટે યુવાનોએ રેસ્ક્યૂ હાથ ધર્યુ હતું. ઓડદર ગામે સાત ફૂટ લાંબો વિકરાળ અજગર માછલાં પકડવાની જાળમાં ફસાયેલ નજરે પડ્યો હતો. અજગરના ગળા નીચે અડધે સુધી ઝાડ વિટરાઈ ગઈ હતી. તેથી તે તરફડીયા મારી રહ્યો હતો. અહીંથી પસાર થતા લોકોનું ધ્યાન જાળમાં ફસાયેલ અજગર પર પડ્યુ હતું. અને બાબતે લોકોને જાણ કરતા ઘટના સ્થળે તાત્કાલીક યુવાનો આવી પહોંચ્યા હતા. માછલા પકડવાની જાળમાં ફસાએલ તરફડીયા મારી રહેલ અજગરને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ હાથ ધરી હેમખેમ બહાર કાઢી લીધો હતો. આમ યુવાનોએ ફૂટ લંબાઈ અને ૧૪ કિલો વજન ધરાવતા અજગરને જાળમાંથી બહાર કાઢી વનવિભાગને સોપી પ્રકૃતિના ખોળે છોડ્યો હતો.

ઓડેદર ગામે માછલા પકડવાની જાળમાં ફસાઇ જતા

ગામના યુવાનોઅે અજગર બચાવી પ્રકૃતિના ખોળે છોડી મૂક્યો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો