• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદર શહેરમાં નરસંગ ટેકરી ખાતે આવેલા સાંઈબાબાના મંદિરે દર્શનાર્થીઓની

પોરબંદર |પોરબંદર શહેરમાં નરસંગ ટેકરી ખાતે આવેલા સાંઈબાબાના મંદિરે દર્શનાર્થીઓની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર શહેરમાં નરસંગ ટેકરી ખાતે આવેલા સાંઈબાબાના મંદિરે દર્શનાર્થીઓની ભીડ રહેતી હોય છે. શિયાળાની ઋતુ શરૂ થતા ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અરબી સમુદ્રના કિનારે વસેલ પોરબંદર શહેર પણ ટાઢુંબોળ બની ગયું છે. ત્યારે સાંઈબાબાના મંદિરે તમામ દેવી-દેવતાઓ અને ઉષ્મા વસ્ત્રોનો શણગાર કરવામાં આવ્યો હતો. શિયાળાની ઋતુનો પ્રારંભ થતાં ઠંડીના સમયે દેવી દેવતાઓને ઉષ્મા વસ્ત્રોનો શણગાર કરાતા દર્શનાર્થીઓ માટે પણ આકર્ષણ જોવા મળી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...