• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદરના ખારવાવાડ માંથી વિનોદ ઉર્ફે વિનુ કાનજી જુંગી, જ્યુબેલીપુલ

પોરબંદર |પોરબંદરના ખારવાવાડ માંથી વિનોદ ઉર્ફે વિનુ કાનજી જુંગી, જ્યુબેલીપુલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરના ખારવાવાડ માંથી વિનોદ ઉર્ફે વિનુ કાનજી જુંગી, જ્યુબેલીપુલ પરથી મહેશ ઉર્ફે મનુ દેવશી સલેટ, માણેકચોકમાંથી રાજેશ બાબુ પવનીયા, બાબુ બોલાય પાસેથી હીરા ભુરા એરડા અને છાયામાંથી અનિલ ભીમા શીંગરખીયા નામના શખ્સો નશો કરેલી હાલતમાં ફરતા પોલીસે તેમને ઝડપી લીધા હતા અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદર શહેરમાં નશો કરેલી હાલતમાં ફરતાં 5 ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...