• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરની કોલેજમાં છાત્રોને બેન્કિંગની કામગીરી પ્રેક્ટિકલ કરવા અંગે માર્ગદર્શન

પોરબંદરની કોલેજમાં છાત્રોને બેન્કિંગની કામગીરી પ્રેક્ટિકલ કરવા અંગે માર્ગદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર| પોરબંદરનીગુરુકુળ મહિલા કોલેજમાં કોમર્સ વિભાગની વિદ્યાર્થિનીઓને અભ્યાસક્રમની સાથે-સાથે બેંકિંગ ક્ષેત્રે પૂરતી માહિતી અને માર્ગદર્શન મળી રહે તેવા આશયથી પ્રેક્ટીકલ બેન્કિંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. છાત્રોને પ્રશ્નોત્તરી અને જુદા જુદા ઉદાહરણો આપી પ્રેક્ટીકલ બેન્કિંગ આપણા જીવનમાં કેટલું ઉપયોગી છે તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...