• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • જિલ્લામાંબે વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. કુતિયાણા વિધાનસભાની બેઠકો

જિલ્લામાંબે વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. કુતિયાણા વિધાનસભાની બેઠકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાંબે વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. કુતિયાણા વિધાનસભાની બેઠકો માટે કુલ 228 મતદાન કેન્દ્રો છે. જેમાં 3તાલુકાના 1,99,045 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ તારીખ 9/12ના રોજ કરશે. જેમા કુલ મતદારોમાં પુરુષ મતદારો 1,05,072 અને મહિલા મતદારો 93,973નો સમાવેશ થાય છે. પોરબંદર તાલુકામાં કુલ 58,038 મતદારો પૈકી પુરુષ મતદારો 30,650 અને મહિલા મતદારો 27,388 નો સમાવેશ થાય છે. રાણાવાવ તાલુકાના કુલ મતદારો 75,919 છે. જેમાં 40,220પુરુષ અને 35,699 મહિલા મતદારો છે. જિલ્લાના કુતિયાણા તાલુકાના 65,088 મતદારો પૈકી 34,202 પુરૂષ મતદાર અને 30,886 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેમ જિલ્લા ચૂંટણી તંત્ર પોરબંદર એક યાદીમાં જણાવ્યું છે.

કુતિયાણા વિધાનસભાની બેઠક માટે ત્રણ તાલુકાના 1,99,045 મતદારો મતદાન કરશે

અન્ય સમાચારો પણ છે...