• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • યુવા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરાયા

યુવા ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર જિલ્લા યુવા ભાજપના પ્રમુખ તરીકે અજયભાઈ બાપોદરા તેમજ પોરબંદર શહેર યુવા ભાજપના મહામંત્રી તરીકે સંજય કાનજીભાઈ લોઢારીની નિમણુંક કરવામાં આવતા નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરવાનો કાર્યક્રમ ભાજપ કાર્યાલય ખાતે કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા, કપિલભાઈ કોટેચા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...