• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં ભોંય સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી

પોરબંદરમાં ભોંય સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરમાં વિશ્વકર્મા જયંતિની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભોંય સમાજ દ્વારા બંદર રોડ ઉપર આવેલા ભગવાન વિશ્વકર્માના મંદિર ખાતે પૂજા-અર્ચના સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ત્યારબાદ એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી.

અન્ય સમાચારો પણ છે...