• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વાવાઝોડાની અસરને પગલે પોરબંદરમાં મંગળવારે વરસાદી જાપટા પડ્યા હતા

વાવાઝોડાની અસરને પગલે પોરબંદરમાં મંગળવારે વરસાદી જાપટા પડ્યા હતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવાઝોડાની અસરને પગલે પોરબંદરમાં મંગળવારે વરસાદી જાપટા પડ્યા હતા

કેરળતરફથી આગળ ધપી રહેલુ ઓખી નામનું વાવાઝોડુ સૈારાષ્ટ્રમાં તા.પ ડિસેમ્બરના મોડી રાત્રીના અસર કરશે તેવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની અસર વાતાવરણ ઉપર પડી હોય તેમ સોમવારે પોરબંદરમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સતત વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. આજે મંગળવારે સવારથી વરસાદી માહોલ વચ્ચે વરસાદી જાપટુ પડતા રાજમાગર્ો ભીના થયા હતા. વરસાદની સાથે સાથે ઠંડીની પણ અસર જોવા મળતા લોકોને ગરમ વસ્ત્રો પહેરવા પડયા હતા અને એક દિવસમાં શીયાળો-ચોમાસુ બન્ને રુતુનો અનુભવ લોકોએ કરવો પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...