તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરનાં માધવપુર ગામે ઓશો આશ્રમ ખાતે કોંગ્રેસનાં નેતા અમરસિંહ ચૌધરીએ

પોરબંદરનાં માધવપુર ગામે ઓશો આશ્રમ ખાતે કોંગ્રેસનાં નેતા અમરસિંહ ચૌધરીએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાં માધવપુર ગામે ઓશો આશ્રમ ખાતે કોંગ્રેસનાં નેતા અમરસિંહ ચૌધરીએ પોતાનાં ગુરૂ એવા સ્વામી બ્રહ્મ વેદાંતની મુલાકાત લીધી હતી. અને તેના આર્શિવાદ મેળવ્યા હતા. તકે તેની સાથે પોરબંદર પાલિકાનાં પુર્વ ઉપપ્રમુખ મુકેશભાઇ દત્તા પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ દોઢથી બે કલાકનાં રોકાણ બાદ ચાર્ટડ પ્લેનથી ફરી દિલ્હી રવાના થયા હતા.

અન્ય સમાચારો પણ છે...