તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર |પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ચાર કો ઓપ્ટ સભ્યોની

પોરબંદર |પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ચાર કો-ઓપ્ટ સભ્યોની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ચાર કો-ઓપ્ટ સભ્યોની નિમણુંક કરાઇ છે. ચેમ્બરના બંધારણ મુજબ એક વર્ષ માટે ચાર કો-ઓપ્ટ સભ્યોને લેવા માટેની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભરતભાઈ રાયચુરા, રાજેશભાઈ રાણીંગા, શાંતિભાઈ પોપટ, હસમુખલાલ તન્નાની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે તેવું ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સમિતિના 10 સભ્યોની ચૂંટણી યોજાઈ હતી જેમાં વર્તમાન પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયાને સૌથી વધુ મતો મળ્યા હતા. આગામી માર્ચ માસમાં ચેમ્બરના પ્રમુખની ચૂંટણી યોજાશે.

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં ચાર કો-ઓપ્ટ સભ્યોની નિમણૂંક

અન્ય સમાચારો પણ છે...