તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદર|પોરબંદર શહેરમાંઆવેલી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડો. એમ.કે. માવાણી,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર|પોરબંદર શહેરમાંઆવેલી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડો. એમ.કે. માવાણી,

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર|પોરબંદર શહેરમાંઆવેલી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડો. એમ.કે. માવાણી, ડી.એમ. પરમાર, એન.એમ. જેઠવા સહિતના અધિકારીઓ વયમર્યાદાના કારણે નિવૃત થતાં તેમજ ગજેરાભાઈ (ફાર્મા.)ની બદલી તથા વેગડભાઈની બઢતી થતા તમામ કર્મચારીઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડો. મંજરીબેન મંકોડી, ડો. ડી.એમ. ઠાકોર, ડો. દવે, સોનલબેન હાથી, અલ્કાબેન કોટક, ડો. ભડાટીયા, એ.એમ. રાજ્યગુરૂ, સી.એસ. ખાણધર, ડો. મોઢા, સહિતનાઓએ ઉપસ્થિત રહી અધિકારીઓને વિદાયમાન આપ્યું હતું.

પોરબંદરમાં ભાવસિંહજી હોસ્પિ. ખાતે વિદાય સમારંભ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો