તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • 20 ટનના વાહનો પસાર થશે તો ચેમ્બરો ભાંગીને ભૂક્કો થઈ જશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20 ટનના વાહનો પસાર થશે તો ચેમ્બરો ભાંગીને ભૂક્કો થઈ જશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં ભૂગર્ભગટર યોજનાની મેઈનહોલની ચેમ્બર બનાવવા માટે જે ઈંટો વાપરવામાં આવે છે તે નબળી ગુણવત્તાવાળી છે. ઈંટોને સામસામી અથડાવવામાં આવે તો પણ ભૂક્કો થઈ જાય છે તેવા સમયે 20 ટનના વાહનો ચેમ્બર ઉપરથી પસાર થશે ત્યારે ચેમ્બરો ભાંગીને ભૂક્કો થઈ જશે. એટલું નહીં, અકસ્માતો થશે અને જાનહાનિ થશે તો તેની જવાબદારી અધિકારીઓની રહેશે તેવી ચેતવણી પણ અર્જુનભાઈ મોઢવાડીયાએ અધિકારીઓને આપી હતી. તસ્વીર- કે. કે. સામાણી

પોરબંદરમાં ભૂગર્ભગટર યોજનાની પાઈપલાઈન નાખ્યા બાદ રસ્તાઓ સમથળ કરવામાં આવતા નથી ત્યારે અર્જુનભાઈ મોઢવાડીયાએ અધિકારીઓને એવું પૂછ્યું કે કોન્ટ્રાક્ટર કંપની પાસે લોખંડનું રોલર છે તો તેને સાઈટ ઉપર બતાવો તેવો પડકાર ફેંકતા અધિકારીઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા.

લોખંડનું રોલર સાઈટ ઉપર ક્યાં છે તેવું કહેતા અધિકારીઓ મુંઝાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો