તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજશોક લાગતાં ખેડૂતનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનજીક આવેલા ખાપટ ગામની રાતડા સીમ વિસ્તારમાં રહેતા એક ખેડૂત પોતાની વાડી પાસે આવેલ ઓરડીમાં પાણી ખેંચવાની મોટર ચાલુ કરવા માટે ગયા હતા. દરમિયાન ખેડૂતને અકસ્માતે વિજશોક લાગ્યો હતો અને જોરદાર વિજઆંચકો લાગતા ખેડૂતનું મોત નિપજ્યું હતું.

ખાપટ ગામની રાતડા સીમમાં રહેતા કારા દેવશીભાઈ મોઢવાડીયા (ઉ. વર્ષ 49) નામના ખેડૂત પોતાના વાડીમાં આવેલી કૂવાની મોટર ચાલુ કરવા માટે કૂવાની બાજુમાં આવેલ ચોકડીમાં ગયા હતા અને મોટર ચાલુ કરવા જતી વેળાએ કારાભાઈને અકસ્માતે વિજશોક લાગ્યો હતો અને વિજશોકથી ખેડૂતનું મોત થયું હતું અને તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો