તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીમારીથી કંટાળી મહિલાનો આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનજીક આવેલા મજીવાણા ગામે રહેતી એક મહિલા છેલ્લા 4 વર્ષથી માનસિક બિમાર રહેતી હોય, જે અંગેની દવાઓ પણ ચાલુ હતી તેમ છતાં સારૂં નહીં થતાં કંટાળી જઈ કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. મજીવાણા ગામે રહેતી હંસાબેન અશ્વિન દયારામ થાનકી નામની મહિલા ચારેક વર્ષથી માનસિક બિમારીથી પીડાતા હતા. જેમની દવા પણ ચાલુ હતી તેમ છતાં સારૂં નહીં થતાં મહિલાએ પોતાની મેળે કૂવામાં પડી જતાં ગંભીર ઈજાઓ થતાં તેમજ પાણીમાં ડૂબી જતાં તેમનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો