તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફટાફટ સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફટાફટ સમાચાર

પોરબંદર | પોરબંદર નજીક આવેલા સોઢાણા ગામ પાસેથી એક બાઈકચાલક પાસેથી દેશી દારૂ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. રાણપર ગામે રહેતો રત્ના પોલાભાઈ મોરી નામનો શખ્સ પોતાનું બાઈક નં. જીજે 11 વી 2576 લઈને સોઢાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન શખ્સને પોલીસે અકટ કરી તપાસ કરતા તેમની પાસેથી 12 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની અટકાયત કરી બાઈક સહિત કુલ રૂા. 20,240 નો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

સોઢાણા પાસેથી બાઈકચાલક દારૂ સાથે ઝડપાયો : અટક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો