તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદર | પોરબંદર નજીક આવેલા કુતિયાણા શહેરમાંથી પોલીસે વરલી મટકાનો જુગાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર | પોરબંદર નજીક આવેલા કુતિયાણા શહેરમાંથી પોલીસે વરલી-મટકાનો જુગાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર નજીક આવેલા કુતિયાણા શહેરમાંથી પોલીસે વરલી-મટકાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા. કુતિયાણામાં રહેતા અનિલ ઉર્ફે પીપુ વ્રજલાલ રૂપારેલીયા અને નેભા રામા સુત્રેજા બન્ને શખ્સો જાહેરમાં વરલી-મટકાના આંકડાઓ પર બેટીંગ લઈ જુગાર રમતા રૂા. 2,120 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા અને પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વરલી-મટકાનો જુગાર રમતા બે ઝડપાયા : ફરિયાદ નોંધાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો