તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીયા કે રામ ફેઇમ કેવલ દાસાણીનું સન્માન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંરહેતા એક યુવાને અનેક ટીવી શો માં નાના રોલ કર્યા બાદ ડીડી નેશનલ ચેનલ પર આવતી એક સીરીયલમાં પોતાની આગવી ભૂમિકા ભજવી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા યુવાનનો સત્કાર સમારોહનું આયોજન એક્સ્ટ્રીમ ફિટનેશ કેર દ્વારા કરવામાં આવ્યું હતું. પોરબંદરનો કેવલ દાસાણી નામનો યુવાન છેલ્લા કેટલાક સમયથી ટીવી શો માં કામ કરી રહ્યો છે અને શો માં પોતાના અલગ-અલગ રોલ ભજવી આગવી સફળતા મેળવી છે ત્યારે તાજેતરમાં ડીડી નેશનલ ચેનલ પર "સીયારામ’ નામની સીરીયલમાં લીડ રોલ તરીકે પોતાની ભૂમિકા ભજવી હતી અને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેથી પોરબંદર એક્સ્ટ્રીમ ફીટનેશ કેર દ્વારા તેમના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલ, ડો. ચેતનાબેન તિવારી, પ્રજ્ઞાબેન ગજ્જર, રમાબેન પોપટ, નિલમબેન દાસાણી, એક્સ્ટ્રીમ ફિટનેશ કેરના કેતન કોટેચા, સુરજ મસાણી ઉપસ્થિત રહ્યા હતા. તકે ટીવી કલાકાર કેવલ દાસાણીએ પોતાની ટીવી કલાકાર બનવા માટે કરેલ સંઘર્ષ અને જર્ની વિશે લોકો સાથે વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો