તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફટાફટ સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફટાફટ સમાચાર

પોરબંદર | કુતિયાણાના ઈશ્વરીયા ગામે પોલીસે જુગાર પર દરોડા પાડી 4 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. કુતિયાણાના ઈશ્વરીયા ગામે રહેતા કારા મોહન મકવાણા, રાજુ બચુભાઈ મસાલીયા, સંદિપ રણમલ ડાભી, હિતેષ રામજી રાઠોડને ઈશ્વરીયા ગામે જુગાર રમતા પોલીસે રૂા. 2,480 ના મુદ્દામાલ કબ્જે કરી 4 શખ્સોને ઝડપી લઈ ગુન્હો નોંધ્યો હતો.

કુતિયાણા નજીક 4 શખ્સો જુગાર રમતા ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો