તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઈક આડે ડૂક્કર આવતા યુવકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનારોકડીયા હનુમાન મંદિર સાથે વાણંદ સોસાયટીમાં રહેતો અમીત જીવાભાઈ વાઘ નામનો યુવાન પોતાના સંબંધી પોલાભાઈને ત્યાં જાગરણ નિમીતે ગયો હતો ત્યારે અચાનક સાપ નીકળ્યો હતો. આથી સાપને પકડવાવાળા યુવાને સર્પને પકડી લીધો હતો અને સાપ પકડવાવાળા યુવાન સાથે બાઈકમાં બેસીને પકડાયેલા સાપને ખાડીમાં નાખવા અમીત જતો હતો ત્યારે અચાનક માર્કેટીંગ નજીક રોડ ઉપર ડૂક્કર દોડી આવતા જોરદાર બ્રેક બાઈકમાં મારવામાં આવી હતી અને જેવી બાઈક સ્લીપ થઈ જતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને સારવાર માટે ખસેડાયો હતો ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યુવાનનાં આકસ્મિક મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો