તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલેશ્વરની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | પોરબંદર

રાણાવાવનાબિલેશ્વર ગામે પાવન ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા સરકારી હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફળાઉ ઝાડ, સીતાફળ, જામફળ સહિતના વિવિધ વૃક્ષોનું વાવેતર કરાયું હતું. નિમીતે વૃક્ષોના ઉછેરની પ્રતિજ્ઞા પણ લેવાઇ હતી. બિલેશ્વર ગામની સરકારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પાવન ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં છાત્રોએ ઉત્સાહભેર ભાગ લઈ સીતાફળ, જામફળ, સહિતના ફળાઉ ઝાડ, વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું હતું. કાર્યક્રમમાં વૃક્ષોના ઉછેર માટે પણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તકે સમાજ કલ્યાણ વિભાગના એમ.કે. મોરી, કિશોર ચાવડા, શાળાના આચાર્ય પૂજાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો