તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | વરલી મટકાના આંકડાનું દૂષણ વધ્યું હોય તેમ ભાટવાડી વિસ્તારમાં

પોરબંદર | વરલી-મટકાના આંકડાનું દૂષણ વધ્યું હોય તેમ ભાટવાડી વિસ્તારમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | વરલી-મટકાના આંકડાનું દૂષણ વધ્યું હોય તેમ ભાટવાડી વિસ્તારમાં ચાલતા વરલી-મટકાના જુગાર ઉપર પોલીસે દરોડો પાડીને 5 શખ્સોને ઝડપી લીધા હતા. કુતિયાણાના ભાટવાડી વિસ્તારમાં અનિલ ઉર્ફે પીપુ વ્રજલાલ રૂપારેલીયા, રમેશ પરમાણંદ દેવાણી, મહેન્દ્ર ઉર્ફે બટુક વ્રજલાલ રૂપારેલીયા, નિલેષ વલ્લભ રાઠોડ અને જીજ્ઞેશ ધરમશી સોલંકી નામના 5 શખ્સો વરલી-મટકાનો જુગાર રમી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...