ક્યા કારણોસર બંધ કરાઈ હતી સીટી બસની સુવિધા ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં ઈ.સ. 1999 ની આસપાસ સીટી બસની સુવિધા નગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી હતી પરંતુ એજન્સીના આંતરિક વિવાદોને કારણે સીટી બસની સુવિધા સવા વર્ષ પહેલા બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...