તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | રાષ્ટ્રીય દલિત મહાસંઘ દ્વારા પોરબંદરમાં દલિતસમાજના નવમા સમુહ

પોરબંદર | રાષ્ટ્રીય દલિત મહાસંઘ દ્વારા પોરબંદરમાં દલિતસમાજના નવમા સમુહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | રાષ્ટ્રીય દલિત મહાસંઘ દ્વારા પોરબંદરમાં દલિતસમાજના નવમા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 19/3/2017 ના રોજ સમુહલગ્ન યોજાશે જેમાં 25 જેટલા નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. સમુહલગ્નમાં લગ્નોત્સુક યુવક-યુવતીઓના માતા-પિતાએ 132 પ્લાઝા શોપીંગ સેન્ટરમાં ભરતભાઈ શીંગરખીયા તથા કડીયાપ્લોટ શેરી નં. 2 માં ચમનભાઈ ખાવડુને ત્યાં કે આદિત્યાણામાં જેન્તીભાઈ મકવાણાને ત્યાંથી ફોર્મ મેળવીને નામો નોંધાવી શકે છે.

પોરબંદરમાં દલિત સમાજના 9માં સમુહલગ્નનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...