તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદર | અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ સત્યનારાયણ પવાર

પોરબંદર | અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ સત્યનારાયણ પવાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ સત્યનારાયણ પવાર તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયા દ્વારા પોરબંદર જિલ્લા કોળીસમાજ મહિલા મંડળના પ્રમુખ હેતલબેન પુંજાભાઈ વાજાની વરણી કરવામાં આવી હતી. છેલ્લા 5 વર્ષથી શિક્ષણ, સમાજ, આધ્યાત્મિક ક્ષેત્રે કોળીસમાજમાં સક્રિય યોગદાન આપનાર હેતલબેનની નિમણુંક થતા સમગ્ર જિલ્લાના કોળીસમાજમાં હર્ષની લાગણી પ્રસરી હતી.

જિલ્લા કોળીસમાજનાં મહિલા મંડળનાં પ્રમુખની વરણી કરાઈ

અન્ય સમાચારો પણ છે...