પોરબંદરમાં ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર જિલ્લા સેવા સદન ખાતે ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસ માટે નિવૃતી અગાઉથી જ કાર્યવાહી હાથ ધરવાનું જણાવવામાં આવ્યું હતું અને નિવૃતી બાદ તુરંત જ પેન્શન મળી રહે તે માટે નિવૃતીના છ માસ અગાઉ જ તેમના પેન્શન કેસની કામગીરી હાથ ધરી નિયત સમયમાં કામ પૂર્ણ કરવા તથા છેવાડાના લોકો સુધી યોજનાનો લાભ પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ તકે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...