તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોરસેર ગામે ગણપતિબાપાની સ્થાપના નિમીતે બટુકભોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરસેર ગામે ગણપતિબાપાની સ્થાપના નિમીતે બટુકભોજન

માધવપુર | પોરબંદરના ગોરસેર ગામે જય રૂખડ યુવા ગૃપ દ્વારા 12 વર્ષની જેમ ગણપતિબાપાની સ્થાપના કરવામાં આવી છે અને ગણેશ ઉત્સવ દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણપતિબાપાના ઉતસવને લઈ જય રૂખડ યુવા ગૃપ દ્વારા દસ દિવસ સુધી અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. તસ્વીર- પરેશ નિમાવત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો