તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશોત્સવમાં 51 તુલસીછોડ વિતરણ કરી કરાઈ ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશોત્સવમાં 51 તુલસીછોડ વિતરણ કરી કરાઈ ઉજવણી

પોરબંદર |પોરબંદર શહેરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે અને શહેરીજનો પણ ગણેશોત્સવના રંગે રંગાયા છે ત્યારે લોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ તથા હરસિદ્ધિ યુવક મંડળ દ્વારા અનોખી રીતે ગણેશોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 51 તુલસીના રોપનું વિતરણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો