તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદર |રાજ્યના 15 થી 35 વર્ષના યુવક યુવતીઓ આપણી ‘આપણી સરહદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર |રાજ્યના 15 થી 35 વર્ષના યુવક-યુવતીઓ આપણી ‘આપણી સરહદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર |રાજ્યના 15 થી 35 વર્ષના યુવક-યુવતીઓ આપણી ‘આપણી સરહદ ઓળખો’ અંતર્ગત કચ્છ તથા બનાસકાંઠા જિલ્લાની સરહદો પર પ્રવાસ યોજી ત્યાંના લોકોનું લોકજીવન, ઐતિહાસિક સ્થળો, સાગરકાંઠો, રણ સહિત સરહદ પર રક્ષણ કરતા જવાનોની જીવનશૈલીનો અભ્યાસ કરશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્ય યુવક બોર્ડ દ્વારા યોજાનાર 10 દિવસના પ્રવાસમાં 200 યુવક-યુવતીઓ ભાગ લેશે.

‘આપણી સરહદ ઓળખો’ અંતર્ગત સરહદ પર પ્રવાસ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો