તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • તરણેતરના મેળામાં પોરબંદરનો મહેરનો મણીયારો રજુ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તરણેતરના મેળામાં પોરબંદરનો મહેરનો મણીયારો રજુ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તરણેતરનામેળામાં પોરબંદરમાં આવેલ ભાવપરાના મહેર યુવાનો દ્વારા મણીયારો રાસ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત ટુરીઝમ અંતર્ગત ત્રણ દિવસ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મહેર સમાજના યુવાનોએ મણીયારો રાસ રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.

પોરબંદરના યુવાનો દ્વારા રજુ કરવામાં આવતો મણીયારો રાસ જગવિખ્યાત બન્યો છે ત્યારે પોરબંદરમાં આવેલ ભાવપરાના મહેર યુવાનોએ તરણેતરના મેળામાં રાસ રજૂ કર્યો હતો. ગુજરાત ટુરીઝમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેર સમાજના યુવાનોએ રજૂ કરેલ મહેરનો મણીયારો રાસ નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. મેળામાં યોજાયેલ રાસ સફળ બનાવવા લાખણશી ઓડેદરા સહિતે ભારે જહેમત ઉઠાવી હતી.

ગુજરાત ટુરીઝમ દ્વારા 3 દિવસ માટે કાર્યક્રમો યોજાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો