તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

30 સપ્ટે. સુધીમાં વેરો ભરી જવા મનપાએ કરી તાકીદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનગર સેવા સદનના ચીફ ઓફિસર તથા વ્યવસાય વેરાના અધિકારીઓ દ્વારા શહેરી વિસ્તારના તમામ વ્યવસાયીકોને આગામી તા. 30 સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરી જવા તાકીદ કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારના તમામ વ્યવસાયીકો દ્વારા સમયસર વ્યવસાય વેરો નહીં ભરવામાં આવે તો દંડકીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પોરબંદર નગર સેવા સદનના ચીફ ઓફિસર તથા વ્યવસાય વેરાના અધિકારી દ્વારા શહેરના વિસ્તારમાં વસવાટ કરતા વ્યવસાયીકોને વ્યવસાય વેરો ભરવા અપીલ કરવામાં આવી હતી. જેમાં શહેરમાં વસવાટ કરતા વ્યવસાયીકો દ્વારા આગામી તા. 30 સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો નહીં ભરવામાં આવે તો દંડકીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો