તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદર | પોરબંદરમાં જિલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા ટી 20 ક્રિકેટ ટુર્નામેન્ટનું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર | પોરબંદરમાં જિલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં જિલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ શાળાઓની ટીમોનો રોમાંચક મુકાબલાનો આરંભ આગામી તા. 9 સપ્ટેમ્બરના સવારે 8 વાગ્યાથી થવા જઈ રહ્યો છે. ઈન્ટર સ્કૂલ ટી-ટ્વેન્ટી સ્વ. શ્રી ઉદય કારાવદરા મેમોરીયલ ટુર્નામેન્ટ પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓમાં ક્રિકેટ ટુર્નામેન્ટને લઈ થનગનાટ જોવા મળી રહ્યો છે.

9 સપ્ટેમ્બરથી સ્કૂલટીમોની ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો